વિદ્યાભારતી સંસ્થા બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા અને સામાજિક સમરસતાના પાઠ શીખવે છે- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે અત્રે શ્રી પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે શ્રી સરસ્વતિ વિદ્યા મંદિરના યજમાનપદે ભારતીય શિક્ષણ સેવા સમિતિ આયોજિત પ્રદેશ વિદ્યાભારતી મેઘાવી છાત્ર અલંકરણ-સન્માન સમારોહના અધ્યક્ષસ્થાનેથી