સન્માનિત વિદ્યાર્થી


SSC માર્ચ-૨૦૧૮માં A1-ગ્રેડ લાવનાર પ્રાંતના ઉત્તમ ૫-વિદ્યાર્થી
ક્રમ ફોટો નામ સ્થાનવિશેષ વિદ્યાલય વિભાગ
નિષ્ઠા અશોકભાઈ કુંભાણીસુરત ૬૦૦ માંથી ૫૭૯ ગુણ; ૯૬.૫ ટકા; ૯૯.૯૮ પરસેન્ટાઇલ શ્રી જી.જી.ઝડફીયા વિદ્યાલય, સુરત સુરત
ટીશા રાજેશભાઈ બુદ્ધદેવવાંકાનેર૬૦૦ માંથી ૫૭૯ ગુણ; ૯૬.૦ ટકા; ૯૯.૯૭ પરસેન્ટાઇલશ્રીમતી એચ.એલ.સંઘવી ગર્લ્સ હાઈસ્કુલ, વાંકાનેરરાજકોટ
ઝીલ લલીતભાઈ પટેલપાટણ૬૦૦ માંથી ૫૭૫ ગુણ; ૯૫.૮૩ ટકા; ૯૯.૯૭ પરસેન્ટાઇલશ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય, પાટણપાટણ
શિવમ રમેશચંદ્ર ત્રિવેદીપાટણ૬૦૦ માંથી ૫૬૯ ગુણ; ૯૪.૮૩ ટકા; ૯૯.૯૧ પરસેન્ટાઇલશ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય, પાટણ પાટણ
કિંજલ વિનોદભાઈ પીઠડીયામારૂતિનગર રાજકોટ૬૦૦ માંથી ૫૬૭ ગુણ; ૯૪.૫ ટકા; ૯૯.૮૯ પરસેન્ટાઇલ શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય, મારૂતિનગર, રાજકોટ રાજકોટ


વિશેષ સદ્ધિ મેળવનાર પ્રાંતના ઉત્તમ વર્તમાન છાત્ર
ક્રમફોટો નામ સ્થાનવિશેષ વિદ્યાલય વિભાગ
સૌમ્ય ગૌરવકુમાર પંડ્યાજામનગર રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાતી રાજ્યક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં એક પાત્રીય અભિનયમાં રાજ્યસ્તરે પ્રથમ (ધો.૫)શ્રી સરસવતી પ્રાથમિક શાળા, જામનગર રાજકોટ
વેદ અમિતભાઇ પટેલઊંઝા રાજ્ય પરિક્ષા બોર્ડ (ગુજરાત સરકાર) દ્વારા યોજાતી રાજ્યક્ષાની પ્રાથમિક (ધો.૫) સ્કોલરશીપ પરીક્ષામાં રાજ્યસ્તરે મેરીટમાં આવેલ છે.શ્રી સરસવતી વિદ્યામંદિર, ઊંઝામહેસાણા
નંદકુમાર પંકજભાઈ પટેલઊંઝા રાજ્ય પરિક્ષા બોર્ડ (ગુજરાત સરકાર) દ્વારા યોજાતી રાજ્યક્ષાની સેકન્ડરી (ધો.૯) સ્કોલરશીપ પરીક્ષામાં રાજ્યસ્તરે મેરીટમાં આવેલ છે.શ્રી સરસવતી વિદ્યામંદિર, ઊંઝામહેસાણા
રૂદ્રા રાકેશભાઈ ઠાકોરઊંઝા જુડો ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત સ્ટેટ સ્પોર્ટ્સ કાઉન્સીલ; ગુજરાત સ્ટેટ ઓલીમ્પીક એસોસિયેશન સાથે સંલગ્ન એવા ગુજરાત સ્ટેટ જુડો એસોસીએસનની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ (ધો.૬)શ્રી સરસવતી વિદ્યામંદિર, ઊંઝામહેસાણા


વિશેષ સિદ્ધિ મેળવનાર પ્રાંતના ઉત્તમ પૂર્વ છાત્ર
ક્રમફોટો નામ સ્થાનવિશેષ વિદ્યાલય વિભાગ
રૂચા પ્રવિણચંદ્ર આશર વાંકાનેર એમ.ડી. સુધી અભ્યાસ;
તેમની "આશિષ પેથોલોજી લેબોરેટરી" ને, "કોલેજીસ ઓફ અમેરીકન પેથોલોજીસ્ટ" નામના સંસ્થા દ્વારા માન્યતા આપવામાં આવી;
"ટોપાઝ ટીમ" ના સભ્યપદ - ૨૦૧૭ થી પણ સન્માનિત થયા છે.
શ્રીમતી એચ.કે.સંઘવી ગર્લ્સ હાઈસ્કૂલ, વાંકાનેર ના પૂર્વ છાત્રારાજકોટ
ઝંખના રાજેશભાઈ ગણાત્રાવાંકાનેર વર્તમાન ચાર્ટર્ડ એકાઉટંન્ટની પરીક્ષા સફળતાપૂર્વક ઉતીર્ણ કરીશ્રીમતી એચ.કે.સંઘવી ગર્લ્સ હાઈસ્કૂલ, વાંકાનેર ના પૂર્વ છાત્રારાજકોટ
જય ધર્મેશભાઈ શેઠભુજ વર્તમાન CA/CPC-2017 પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમશ્રી એંકરવાલા સરસ્વતી વિદ્યામંદિર, ભુજ ના પૂર્વ છાત્ર પ.કચ્છ
તીર્થ હિરેનભાઈ મહેતા ભુજ બી.એસ.સી.(I.T.) સુધીનો અભ્યાસ; એમ.એસ.સી.(I.T.) નો અભ્યાસ ચાલુ;
એશીયન ગેમ્સ - ૨૦૧૮ માં "હર્થસ્ટોન ઈ-ગેમ્સ" માં ભારતનું પ્રતિનિધિત્વ કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો
આ સિવાય ૨૦૧૬ અને ૨૦૧૭ માં યોજાયેલી ૫-આંતરરાષ્ટ્રીય સપર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
શ્રી એંકરવાલા સરસ્વતી વિદ્યામંદિર, ભુજ ના પૂર્વ છાત્ર પ.કચ્છ


વિશેષ સિદ્ધિ મેળવનાર પ્રાંતના ઉત્તમ વિદ્યાલયો

૧. SSC-માર્ચ-૨૦૧૮ માં ૧૦૦% પરિણામ
ક્રમ ફોટો નામ સ્થાનવિશેષ વિદ્યાલય વિભાગ
શ્રીમતી એચ.એલ.સંઘવી ગર્લ્સ હાઈસ્કુલ
ટ્રસ્ટ: વિદ્યાભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
વાંકાનેર૬૦ માંથી ૬૦ વિધાર્થી ઉતીર્ણ શ્રીમતી એચ.એલ.સંઘવી ગર્લ્સ હાઈસ્કુલ, વાંકાનેરરાજકોટ
શ્રી સરસ્વતી વિદ્યામંદિર GIDC અંકલેશ્વર(મરાઠી માધ્યમ)
ટ્રસ્ટ: શ્રી માધવ નિકેતન ટ્રસ્ટ
અંકલેશ્વર૨૦ માંથી ૨૦ વિધાર્થી ઉતીર્ણ શ્રી સરસ્વતી વિદ્યામંદિર GIDC અંકલેશ્વર(મરાઠી માધ્યમ)સુરત


વિશેષ સિદ્ધિ મેળવનાર પ્રાંતના ઉત્તમ વિદ્યાલયો

૨. SSC-માર્ચ-૨૦૧૮ માં ૧૦૦% પરિણામ
ક્રમ ફોટો નામ સ્થાનવિશેષ વિદ્યાલય વિભાગ
શ્રી સરસ્વતી માધ્યમિક શાળા
ટ્રસ્ટ: વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ
કાકડકૂઈ ૨૮ માંથી ૨૮ વિદ્યાર્થી ઉતીર્ણશ્રી સરસ્વતી માધ્યમિક શાળાકાકડકૂઈ


વિશેષ સિદ્ધિ મેળવનાર પ્રાંતના ઉત્તમ વિદ્યાલયો

૩. SSC-માર્ચ-૨૦૧૮ માં સૌથી વધુ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાલય
ક્રમ ફોટો નામ સ્થાનવિશેષ વિદ્યાલય વિભાગ
શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય
ટ્રસ્ટ: ભારતીય સંસ્કાર નિકેતન
પાટણ ૭૦ માંથી ૧૧ વિદ્યાર્થી A-1 ગ્રેડ શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય , પાટણ પાટણ