
સમગ્ર વિકાસ અભ્યાસક્રમ
સમગ્ર વિકાસ અભ્યાસક્રમ એ શિક્ષણનું ભારતીય પ્રતિમાન છે. આ પ્રતિમાન એકાત્મમાનવદર્શન આધારિત છે, શુદ્ધ ભારતીય જ્ઞાનધારા આધારિત છે. આજના શિક્ષણમાં ભારતીય જીવનદ્રષ્ટિની અનેક બાબતોને ઉપેક્ષિત કરી દેવામાં આવી છે ત્યારે નાનામાં નાની કૃતિના કૌશલ્યથી લઈને તત્વબોધ સુધી અને સ્વના વિચારથી લઈને સર્વાત્મબોધ સુધીના વિકાસ માટેનું શિક્ષણ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી રહ્યા છે.