વિદ્યાભારતી પૂર્વ છાત્ર નોંધણી ફોર્મ

વિદ્યાભારતી પૂર્વ છાત્ર નોંધણી ફોર્મ
શિક્ષણ. ભારતીય શિક્ષણશાસ્ત્રનાં સિદ્ધાંતોને વર્ગખંડમાં પ્રયોગો કરી શિક્ષણ પદ્ધતિ નિર્માણ કરીએ છીએ. તેમજ યોગ આધારિત શિક્ષણની સંકલ્પના દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાશ થાય તેવું શિક્ષણ વિદ્યાલયોમાં આપે રહ્યું છે. શિશુવાટિકા: આ શિક્ષણ પદ્ધતિ વિદ્યાભારતીએ વિકસિત કરી છે અને અનૌપચારિક, આનંદદાયક, ક્રિયા અને અનુભવ આધારિત છે. જેમાં પુસ્તક, દફતર, પરીક્ષા, ગૃહકાર્ય નથી. પ્રેમ,આનંદ,સહજતા, સ્વતંત્રતા અને આત્મીયતા તેના […]
શિક્ષકોમાં શિક્ષણને સેવાવ્રત તરીકે સ્વીકારવાની વૃત્તિ તથા દાયિત્વબોધ જગાડવાં જોઈએ. સમાજ અને રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મને જાળવવાનું કાર્ય શિક્ષકનું છે. એવો ગૌરવનો ભાવ શિક્ષક પ્રશિક્ષણનો ભાગ બનવો જોઈએ.. વિદ્યાભારતી એવા શ્રેષ્ઠ શિક્ષકો તૈયાર કરવાનું કામ છે. તેમ જ વિદ્યાર્થી, પરિવાર અને સમાજનું ધનિષ્ટ પ્રશિક્ષણ કરે છે.. આચાર્ય, પ્રધાનાચાર્ય પ્રશિક્ષણ વર્ગો, વ્યવસ્થાપક/ ટ્રસ્ટી ચિંતન વર્ગો, ગોષ્ઠિઓ, […]
પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિને વર્તમાન સમયને અનુકૂળ કઈ રીતે બનાવી શકાય તેની વિચારણા અને યોજના માટે સંબોધન વિભાગ કાર્યરત છે.