વિદ્યાભારતી અધ્યયન, પ્રશિક્ષણ અને સંબોધન કેન્દ્ર, ગાંધીનગર

વિદ્યાભારતી અધ્યયન, પ્રશિક્ષણ અને સંબોધન કેન્દ્ર, ગાંધીનગર

વિદ્યાભારતીના વિચારોના ક્રિયાન્વયન માટે સતત સંશોધન, પ્રશિક્ષણ, અધ્યયન મુખ્ય પાસાં છે. ગાંધીનગર ખાતે સેક્ટર-૨૨માં આવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્રમાં અધ્યયન, પ્રશિક્ષણ અને ચિંતન શિબિરો તથા પ્રત્યક્ષ કાર્ય છેલ્લા ૧૮ વર્ષથી થઇ રહ્યું છે.